Close

December 21, 2009

Tour Program Date 21/12/2009

તા. ૨૧/૧૨/૨૦૦૯

૦૮:૩૦     અમરેલી થી રાજકોટ જીલ્લા ના ઉપલેટા તાલુકાના પ્રાન્સ્લા ગામે  જવા રવાના

૧૧:૦૦     પૂજ્ય શ્રી ધર્મબંધુજી સ્વામીના આશ્રમ ખાતે યુવક શિબિરમાં ઉપસ્થિતિ
                  સ્થળ : શ્રી ધર્મબંધુજી સ્વામીનો આશ્રમ, મુ. પ્રાન્સ્લા, તા. ઉપલેટા, જી. રાજકોટ
૧૩:૩૦      પ્રાન્સ્લા થી રાજકોટ જવા રવાના
૧૫:૦૦     રાજકોટ સર્કીટ હાઉસ ખાતે આગમન
૧૬:૧૫      રાજકોટ થી જામનગર જીલ્લાના કાલાવાડ જવા રવાના
૧૭:૦૦     શહીદશ્રી સ્વ. હિતેનભાઈ ઠેસીયાને શ્રદ્ધાંજલિ અર્પવા માટે ઉપસ્થિતિ
                  સ્થળ : મુ. કાલાવાડ જી. જામનગર
૧૭:૨૦     કાલાવાડ જી. જામનગર થી રાજકોટ જવા રવાના
૧૮:૦૦     રાજકોટ આગમન
૨૦:૩૦     રાજકોટ થી ગાંધીનગર જવા રવાના