Press Note Guj. Dt: 06.10.2018 સ્વ. ગીરીશભાઈ પટેલ ને શ્રધાંજલિ.
Click here to view/download the the Press Note
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને બિહાર પ્રભારી
અખબારીયાદી તા. ૦૬.૧૦.૨૦૧૮
બંધારણીય બાબતો ના નિષ્ણાંત સિનીયર વકીલ અને ગરીબ માણસોના પશ્નો માટે સતત જાગૃત રહીને લડનાર એવા ગીરીશભાઈ પટેલના અવસાનથી ખુબ મોટી ઉમદા વ્યક્તિત્વની ખોટ પડી છે. સ્વ. ગીરીશભાઈ એક વ્યક્તિ નહીં પરંતુ સમાજ સેવી સંસ્થા હોય તે રીતે ગરીબ લોકોના પ્રશ્નો માટે હાઈકોર્ટ હોય કે હાઈકોર્ટ બહાર હંમેશા સામન્ય માણસનો અવાજ બનીને ન્યાય માટેની લડત લડતા રહ્યા હતા. સ્વ. ગીરીશભાઈ ને હદય પૂર્વકની શ્રધાંજલિ.
————————————————————————————–