Press Note Guj. Dt: 16.03.2021 જળ શક્તિ વિભાગની બજેટ માંગણી પર ચર્ચા
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાજ્યસભા સાંસદ અને પ્રભારી- દિલ્હી, એ.આઈ.સી.સી અખબારીયાદી તા.૧૬.૦૩.૨૦૨૧ રાજયસભામાં જળ શક્તિ વિભાગની બજેટ માંગણી ઉપર બોલતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતની નર્મદા યોજનાના પાણી ઉપર પ્રથમ અધિકાર ખેડૂતોનો છે. કમનસીબે હજુ કચ્છના લખપત અને અબડાસાના વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચેલ નથી. ભાલના જે ગામોને નર્મદાનું પાણી […]