રાજ્યસભાની ચૂંટણીમાં જે સભ્યો પક્ષ છોડીને ગયા તેનું દુઃખ પણ અગ્નિપરીક્ષામાં જીતરૂપી પરિણામનો આનંદ.
Member of Parliament, Rajya Sabha
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા.૧૦.૧૧.૨૦૧૭ ભાવનગર થી પીપળી સુધીનો રસ્તો ભાવનગરથી અમદાવાદ તથા ભાવનગર થી વડોદરાને જોડતો અતિશય મહત્વનો રસ્તો છે. આ રસ્તા ઉપર છેલ્લા થોડા જ મહિનાઓમાં અનેક અકસ્માતો થયા છે. આ રસ્તાને ૧૦ મીટર પહોળાઈમાંથી ચાર માર્ગીય બનાવવાનાં ટેન્ડર તા:૧૫/૦૯/૨૦૧૭નાં […]