August 26, 2010 Worth Reading Article : Manthan : Abhiyan નેતાઓના સંતાનો : સમજદારી વિરુદ્ધ સત્તાનો નશો દેશમાં લોકોનું સન્માન પ્રાપ્ત કરી શકે તેવા બહુ ઓછા રાજકારણીઓમાંના એક અને આજના પાવરફુલ વડા પ્રધાન મનમોહનસિંહની આ પુત્રી જરા પણ આડંબરમાં માનતી નથી.