કોંગ્રેસ પક્ષ અને ક્ષત્રિય સમાજની તાકાત સામે અહંકારી ભાજપ સરકારને ઝૂકવું પડયું.
Snehmilan @ Mandvi (Kutch)
ભાજપ સરકારે ભાવનગર-પીપળી ફોરલેન રોડના ૭૩૯.૫૫ કરોડના ટેન્ડરને રદ કરીને ભાવનગરની જનતાને છેતરી.
अमित शाह को देनी पड़ी पार्टी कार्यकर्ताओं को सोशल मीडिया से दूर रहने की नसीहत।
કોંગ્રેસમાં આંતરિક અને મજબુત લોકશાહીના ભાગ રૂપે સામજીક સમરસતાને ધ્યાને લઈને કાર્યકારી પ્રમુખોની વરણી કરવામાં આવી
કોંગ્રેસ સરકારમાં સમાન કામ, સમાન વેતનના બંધારણીય સિધ્ધાંતનો અમલ થશે રાજયના યુવાનોને તેમનો હક્ક અને અધિકાર મળશે.
भाजपा का चाइना से प्यार हैं तभी तो चाइनीज़ कंपनी को एन्टी-डम्पिंग ड्यूटी में छूट दी गई हैं इसके चलते मोरबी का सिरामिक उद्योग खस्ताहाल हैं ।
ભાજપ દ્રારા કરાયેલા સત્તા માટેના કુપ્રચાર અને જુઠ્ઠા વાયદાઓથી છેતરાયાનો અનુભવ ગુજરાતની જનતાને થયો છે.
ना मिला तेल और गैस, ना बना कल्पसर और धोलेरा, कर दिया करोड़ों का घोटाला झूठ बोलना हैं भाजपा का धंधा ।
અમર અને ગૌરવવંતા પાત્રોના ઈતિહાસ સાથે છેદછાડ કરીને ખોટી રીતે રજુ કરી કોઈ પણ સમાજની લાગણીઓ દુભાવવાનો કોઈ ને અધિકાર નથી.
સાચો કાર્યકર્તા એજ છે જે નિઃસ્વાર્થ ભાવે સિધ્ધાંત અને વિચારધારથી વરેલ હોય.