ભાજપના શાસનમાં વિવિધ વર્ગોને થયેલ અન્યાય સામે લોકજુવાળ છે ત્યારે નવસર્જન ગુજરાત એજ નિર્ધાર.
રેવન્યુ રેકોર્ડમાં જે ચેડા કરવામાં આવ્યા છે તેને કોંગ્રેસ સરકાર પુન જમીન માપણી કરાવીને યોગ્ય કરશે.
૫૦ હાજરથી વધુ પૈસા ભરવા પર પ્રૂફ આપવાનો નિર્ણય ગેરવ્યાજબી
ભાજપની વારંવાર જાહેરાતો છતાં કાળીયાબીડ અને મિલેટ્રી સોસાયટીના પડતર પ્રશ્નોનો આજે પણ વણ ઉકેલાયેલા
આર્થિક પછાતને ૨૦% અનામત કાયદેસર રીતે ટકી જ શકે. કોંગ્રેસ પક્ષ આર્થિક પછાતને અનામત આપવા કટીબધ્ધ છે.
काले घन के नाम पर करते हैं देशवासियों को परेशान, सांप की तरह कुण्डली जमाये बैठे हैं काले धन के पास
शख्स नहीं पक्ष बड़ा होता हैं
ગુજરાતનું પાટનગર બનાવવા જમીન આપનાર પરિવારોને વૈકલ્પિક સુવિધાઓ આપવાના હાઈકોર્ટની ડિવિઝન બેચના ઓડરનો ભાજપ સરકારે અમલ જ કર્યો નહીં.
गुजरातमें कांग्रेस सरकार बनेगी इस डर से बौखलाई हुई भाजपा लोगोंको मनाने के हथकंडे अपना रही हैं ।
સિવિલ હોસ્પિટલના પ્રસુતિ વોર્ડ તથા તાજા જન્મેલા બાળકોના વોર્ડ CCTV વગરના જ છે જેની સાબિતી રૂપે બંને વોર્ડની વિડીયોગ્રાફી
BJP का केप्टन कौन ?