રાવણે ભગવો પહેરીને સીતાનું હરણ કર્યું હતું તેમ ભાજપની કેશરી ખેસ પહેરીને સત્તાનું હરણ કરવાની ગંદી રાજનીતિને ગુજરાતની જનતા ક્યારે સાથ નહીં આપે. Read More
ભાજપ કહે છે, વિકાસ ગાંડો છે પણ અમારો છે એટલે સાચો છે. વિકાસ ‘ગાંડો-રઘવાયો’ તે પ્રજાની પીડાનો પુરાવો છે. Read More