અખબારીયાદી તા.૧૩–૩–૨૦૨૬ સંસદ(રાજ્યસભા)માં ગ્રામીણ વિકાસ વિભાગ પર બોલતાં ગુજરાતના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, માર્ચ મહિનો છે અને મહાત્મા ગાંધીજીની દાંડી યાત્રાનો પવિત્ર દિવસ પણ છે ત્યારે મહાત્મા ગાંધીજીને યાદ કરીએ તો મહાત્મા ગાંધીજીએ જણાવ્યું હતું કે દેશનો આત્મા ગામડાઓમાં વસે છે. આ સત્ય હકીકત છે […]
प्रेस विज्ञप्ति १३-०३-२०२६ संसद में शक्तिसिंह गोहिल ने मोदी सरकार के ‘किसान और गांव विरोधी‘ एजेंडे को किया बेनकाब अपने मित्र अडानी को फायदा पहुंचाने के लिए ग्रामीण अर्थव्यवस्था को किया जा रहा है तबाह कांग्रेस के राज्यसभा सांसद शक्तिसिंह गोहिल ने उच्च सदन में मोदी सरकार पर […]
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય સાંસદ રાજ્યસભા, રાષ્ટ્રીય પ્રવક્તા એ.આઈ.સી.સી , દિલ્હી અખબારીયાદી તા.૧૫.૦૧.૨૦૨૬ ભાવનગરથી દિલ્હીની કોઈ જ સીધી ટ્રેઈન નથી. થોડા સમય પહેલા ભાવનગરથી સકુરબસ્તી ( દિલ્હી ) ની TOD ( ટ્રાયલ ઓન ડીમાન્ડ ) ટ્રેઈન શરુ કરેલી તે પણ અજ્ઞાત કારણોસર બંધ કરી દેવામાં આવી છે. ભાવનગર […]
Click here to download press note અખબારીયાદી તા.૧૧.૦૧.૨૦૨૬ જર્મની દેશના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝ અમદાવાદ ખાતે તા. ૧૨ અને ૧૩ જાન્યુઆરીના રોજ આવે છે ત્યારે વડાપ્રધાનશ્રી ગુજરાતના એક જૈન પરિવારની દીકરી અરીહા શાહને ન્યાય અપાવે. અરીહા શાહ જયારે તે માત્ર નવ મહિનાની હતી ત્યારે પરિવાર પાસેથી તેને લઈને જર્મની […]
અખબારી યાદી તા. ૫–૨–૨૦૨૫ સંસદમાં રાષ્ટ્રપતિશ્રીના અભિભાષણના આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં શક્તિસિંહ ગોહિલે ગુજરાતના લોકોને સ્પર્શતા અનેક મુદ્દાઓ લોકોની સમસ્યાઓ અંગે રજૂઆતો કરી. ફૌજના જવાનો માટે જીવન રક્ષક અને જીવન જરૂરિયાતની વસ્તુઓ એક્સપાયરી ડેટ થઈ ગયેલી અપાય છે. અગ્નિવીર જેવી યોજના ભાજપ સરકાર લાવી તેના કારણે ગુજરાતના શહીદ થયેલા યુવાનોને […]
અખબારી યાદી તા. ૪-૦૭-૨૦૨૪ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશની સંસદમાં લોકસભા વિપક્ષના નેતા આદરણીયશ્રી રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ કેટલો મહાન અને ઉત્તમ એ અંગે વાત કરી હતી, […]
Press Statement of ShriShaktisinhjiGohil, President, Gujarat Pradesh Congress Committee GIDCscam AhugescamisbeingcommittedbytheGIDCinlandallotmentinDahejandSaykha. Instead of auctioning of land plots that can fetch Rs 10000 per sq meter price, GIDC is allotting land plots atmereRs 2845per sqmetre, causingmassiverevenuelossto thestatetreasury. GIDChasalreadymadeallotmentofmorethanfivelakhsquaremetresplotsatRs2845persquaremetre. GIDC is planning to allot nearly two million or 20 lakh square […]
शक्तिसिंहजी गोहिल का कार्यालय, सांसद (राज्य सभा), अध्यक्ष – गुजरात प्रदेश कांग्रेस कमेटी, राष्ट्रीय प्रवक्ता – अखिल भारतीय कांग्रेस कमेटी प्रेस विज्ञप्ति […]