Click here to View / download press note. OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 17th August, 2011 By the appointment of Commissiontoinquire into charges of corruption against himself, Gujarat ChiefMinister Narendra Modi has proved that he feared Lokayukta most, Leader of Opposition Shaktisinh Gohil […]
Read More
Click here to view / download press note. વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારીયાદી તા.૧૭-૮-ર૦૧૧ ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રીએ પોતાની સરકાર સામેના ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે પોતે જ પસંદગી કરેલાં કમિશનની નિમણુંક કરીને એ સાબિત કરી દીધું છે કે તેઓએ ખૂબજ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને આ […]
Read More
Click here to view / download press note. OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 13th June, 2011 CM is squandering money provided for education of children for his own publicity in the name of shaala praveshotsav. BJP government at the centre used to give […]
Read More
Click here to view / download press note. વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારીયાદી તા.૧૩-૦૬-ર૦૧૧ ગુજરાતના બાળકોના શિક્ષણ માટેના પૈસા શાળા પ્રવેશોત્સવના નામે મુખ્યમંત્રીશ્રીની પ્રસિધ્ધિ પાછળ વેડફાય છે. કેન્દ્રમાં ભાજપનું શાસન હતું ત્યારે ગુજરાતને સર્વ શિક્ષા અભિયાનમાં માત્ર ૧૭ કરોડ ૬૬ લાખ મળતા હતાં. આજે કોંગ્રેસની કેન્દ્ર સરકારે ગુજરાતને […]
Read More
Click here to view / download press note. OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 9th June, 2011 Government has initiated moves to acquire highly fertile 452.9859 sq km land of 44 villages of Bharuch district. Leader of Opposition will personally hear problems and […]
Read More
Click here to view / download press note. વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારીયાદી તા.૦૯-૦૬-ર૦૧૧ ભરુચ જિલ્લાના ૪૪ ગામોમાં ખેડૂતોની અતિ ફળદ્રુપ ૪પર.૯૮પ૯ ચો.કિ.મી. જમીન પડાવી લેવાની સરકારની પેરવી. અસરગ્રસ્ત ખેડૂતોના વાંધાઓ અને પ્રશ્નો વિરોધપક્ષના નેતા આવતી કાલે તા.૧૦.૦૬.ર૦૧૧ને શુક્રવારના રોજ રુબરુ જઇને સાંભળશે. વાગરા ખેડૂત સંમેલનમાં વિરોધપક્ષના […]
Read More
Click here to view / download press note. OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 01stJune, 2011 It is shocking to see a press note of a private industrialist issued by Gujarat Government on the private company’s letter head. We are […]
Read More
Click here to view / download press note. Encl :- Documents OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 30th May, 2011 Violating all government rules, crores are collected in the name of different fairs and festivals of Chief Minister. The money collected in the […]
Read More
Click here to view / download press note. Encl :- Documents વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારીયાદી તા.૩૦-૦પ-ર૦૧૧ સરકારના જ નિયમોથી વિરુધ્ધ મુખ્યમંત્રીશ્રીના ઉત્સવોમાં કરોડો રુપિયા ઉઘરાવવામાં આવે છે. ઉત્સવોના નામે બીન અધિકૃત રીતે ઉઘરાવેલાં પૈસા સરકારના કોઇપણ હેડમાં જમા જ થતાં નથી. આર.ટી.આઇ.માં મળેલી માહિતી એ વાતની ખાત્રી […]
Read More
Click here to view / download press note. OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 25th May, 2011 Central government announced tourism development plans of Rs. 150 crore for Gujarat even as the state government has not made any proposal. Beginning of Rs. 4809 […]
Read More
Click here to view / download press note. વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારીયાદી તા.રપ-૦પ-ર૦૧૧ ગુજરાતની કોઇ દરખાસ્ત ન હોવા છતાં કેન્દ્ર સરકારે પ્રવાસન ક્ષેત્રે રુ. ૧પ૦ કરોડ રુપિયા ફાળવવાની જાહેરાત કરી. કબીરવડ ખાતે મેગા સરકીટના રુ. ૪૮૦૯ લાખના પ્રોજેકટનું ખાતમુર્હુત. માન. શ્રી અહેમદભાઇ પટેલના આગ્રહથી કબીરવડ, દ્વારકા અને […]
Read More
Click here to view / download press note. વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારીયાદી તા.ર૦-૦પ-ર૦૧૧ ગોધરા ખાતે મુખ્યમંત્રીશ્રીએ આદિવાસી મહિલા સંસદસભ્ય પર અત્યાચાર કરાવ્યો. મુખ્યમંત્રીશ્રીના ઇશારે કોંગ્રેસના સંસદસભ્ય ડો.પ્રભાબેન તાવિયાડને ઢસડીને સ્ટેજ પરથી દૂર કરાયાં. કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓને મુખ્યમંત્રીશ્રી પાસે રજૂઆત કરવા જતાં પોલીસે જુલમ કરી એરેસ્ટ કર્યા. […]
Read More
Click here to view / download press note. OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 20th May, 2011 Tribal woman Congress MP brutally treated at the instance of Chief Minister at Godhra. Woman MP Dr. Prabhaben Taviad was dragged on the stage by police […]
Read More
Click here to view / download press note. OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 16th May, 2011 Gujarat has maximum tax burden on petrol and diesel. Gujarat government should give relief reducing tax burden. In Gujarat petrol can be cheaper by ` 14 […]
Read More
Click here to view / download press note. વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારીયાદી તા.૧૬-પ-ર૦૧૧ ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલ પર ટેક્ષનું ભારણ સૌથી વધારે છે. ગુજરાત સરકાર ગુજરાતની જનતાને ટેક્ષના ભારણમાં ઘટાડો કરી રાહત આપે. ગુજરાતમાં પેટ્રોલ ૧૪ અને ડિઝલ ૧ર જેટલું સસ્તુ થઇ શકે તેમ છે. કેન્દ્રમાં ભાજપની […]
Read More