Click here to view / download press note. OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 13th May, 2011 BJP has got only five of the 824 seats in the five states. BJP which claimed to have great impact in the elections of five states […]
Read More
Click here to view / download press note વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારીયાદી તા.૧૩-૦પ-ર૦૧૧ પાંચ રાજ્યોની ચૂંટણીઓની કુલ ૮ર૪ બેઠકોમાંથી ભાજપને માત્ર પાંચ બેઠકો. પાંચ રાજ્યોની ચૂંટણીમાં પોતાનો દબદબો રહેશે તેવી મોટી વાતો કરનારી ભાજપનો સફાયો. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી જ્યાં જ્યાં સભાઓ કરવા ગયાં ત્યાં ત્યાં ભાજપના ઉમેદવારો હાર્યા. […]
Read More
Click here to view / download press note. વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારીયાદી તા.૧૦-પ-ર૦૧૧ કોંગ્રેસપક્ષના લોક પ્રશ્ન સાંભળવાના કાર્યક્રમમાં કચ્છની જનતા ઉમટી પડી. ગુજરાતના મુખ્યમંત્રી અદાણીને લ્હાણી કરે છે અને આમ જનતાને પરેશાન કરે છે. કચ્છના દરિયાકાંઠાને પ્રદુષિત કરવાનું પાપ ગુજરાતની સરકારે કર્યુ છે. જેથી ગુજરાતનો માછીમાર […]
Read More
Click here to view / download press note. OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 10th May, 2011 People of Kutch poured their hearts into a meeting organized by Congress to hear public grievances. Chief Minister is showering favours on Adani while common man […]
Read More
Click here to view / download press note. Encl :– GR OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 03rd May, 2011 Despite clear rules, Gujarat government is giving liberty to schools to extort money from parents. Right To Education is very clear that a […]
Read More
Click here to view / download press note. Encl : GR વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારીયાદી તા.૩-પ-ર૦૧૧ કેન્દ્ર સરકારનો કાયદો અને જી.આર. હોવાછતાં ગુજરાતની સરકારે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને ગુજરાતના વિદ્યાર્થીઓને લૂંટવાની છૂટ આપી. આર.ટી.ઇ.નો કાયદો સ્પષ્ટ છે કે, કોઇપણ પ્રકારનું દાન કે ઇન્ટરવ્યું લીધા સિવાય પારદર્શક ડ્રો દ્વારા […]
Read More
Click here to view / download press note. 26th April, 2011 Respected Here is a copy of the reaction Information Department released in your name in response to my press conference on Kutch land issue. I have raised the issue as a responsible opposition on the basis of the […]
Read More
Click here to View / download press note. પ્રતિ, ૧. શ્રી જયનારાયણભાઇ વ્યાસ માન. આરોગ્યમંત્રીશ્રી તથા રાજ્ય સરકારના પ્રવક્તાશ્રી, ગુજરાત સરકાર, ગાંધીનગર. ર. શ્રી સૌરભભાઇ પટેલ માન.રા.ક.ના ઉદ્યોગમંત્રીશ્રી તથા રાજય સરકારના પ્રવક્તાશ્રી, ગુજરાત સરકાર, ગાંધીનગર. નમસ્કાર, આપ બન્ને માનનીય પ્રવક્તા મંત્રીશ્રીઓના નામથી ગુજરાત માહિતી […]
Read More
Click here to view/download press note. Click here to view / download RTI Papers વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારીયાદી તા.રપ-૪-ર૦૧૧ તમામ કાયદાથી વિરુધ્ધ જઇને કરોડો રુપિયાની બે લાખ ચોરસવાર જમીન મહેસુલમંત્રીશ્રીએ ભ્રષ્ટાચારથી મે.ઇન્ડીગોલ્ડ રીફાઇનરી લી.મુંબઇને આપી. તમામ અધિકારીશ્રીઓએ ફાઇલ પર સ્પષ્ટ નોંધ લખી હતી કે, કરોડો રુપિયાની […]
Read More
Click here to view / download press note Click here to view / download RTI Papers OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 25th April, 2011 Going against all rules of law, Revenue Minister gave two lakh square meter of land to a […]
Read More
Click here to view / download press note. Encl: – Letter to CM OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 18th April, 2011 Gujarat Chief Minister Narendra Modi is not issuing notification about new Lokayukta despite instructions from the Governor under Lokayukta Act. […]
Read More
Click here to view / download press note. Encl : Letter to CM વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારી યાદી તા. ૧૮.૪.ર૦૧૧ લોકાયુક્તના કાયદાની કલમ-૩(૧) મુજબ રાજયપાલશ્રીએ આદેશ કર્યા છતાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી લોકાયુ્કતનું જાહેરાનામું રોકે છે. કાયદાના અંદર સ્પષ્ટ જોગવાઇ છે કે, મુખ્યમંત્રીશ્રી કે સરકારને લોકાયુ્કતની નિમણૂંકમાં […]
Read More
Click here to view / download press note. OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 8th April, 2011 Instead of trying to politically encash Anna Hazare’s campaign against corruption Gujarat Chief Minister should appoint Lokayaukta in Gujarat. Lokayukta is not being appointed in Gujarat […]
Read More
Click here to view / download press note. વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારીયાદી તા.૦૮-૪-ર૦૧૧ શ્રી અન્ના હજારેજીના આંદોલનમાં રાજકીય ખીચડી પકવવાના બદલે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક કરે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી કરોડો […]
Read More
Click here to view / download press note. Encl : GR વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારીયાદી તા.૩૦-૩-ર૦૧૧ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના […]
Read More