Press Note Date : 21/08/2010 GUJ
વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિધાનસભા, ગાંધીનગર.
અખબારી યાદી તા. ર૧.૮.૨૦૧૦
મંત્રીમંડળમાં નવા વરાયેલા મંત્રીશ્રીઓને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે શુભ કામનાઓ પાઠવી છે.
લોકશાહીની ઉત્તમ પ્રણાલિકાઓ મુજબ મંત્રીમંડળની સોગંદવિધીના પ્રસંગે રાજયના મુખ્યમંત્રીશ્રી વિરોધપક્ષના નેતાને પોતેજ નિમંત્રિત કરતાં હોય છે.પરંતુ આ ઉત્તમ પરંપરાનું પાલન મંત્રીમંડળના વિસ્તરણના પ્રસંગે થયેલું નથી તે દુઃખદ બાબત છે.
==============================