Press Note Guj Dt:17/03/2011 Land to Industrialist
Click here to view / download press note.
વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર
અખબારી યાદી તા.૧૭-૩-ર૦૧૧
- ગુજરાતની સરકારે પ્રજાની માલિકીની અમૂલ્ય જમીનો ૭૮ કરોડ ૮૩ લાખ ચો.મી. માત્ર થોડા સમયમાં ઉદ્યોગપતિઓને આપી દીધી.
- આજની વિધાનસભામાં પ્રશ્નોતરીમાં ૩૮ પ્રશ્નો ઉદ્યોગપતિઓને અપાયેલી જમીનોને લગતા હતાં અને તેના જવાબોમાં અપાયેલી જમીનોની વિગતોનો સરવાળો કરતાં ૭૮ કરોડ ૮૩ લાખ ચોરસ મીટર થાય છે.
- ગુજરાતના ખેડૂતો, માલધારી, ખેતવિહોણા મજૂરને સરકાર જમીન આપતી નથી પરંતુ ઉદ્યોગપતિઓને કરોડો ચોરસ મીટર જમીન માત્ર બે વર્ષમાં આપી દીધી છે.
- કોંગ્રેસપક્ષ દ્વારા આજની પ્રશ્નોતરીમાં પૂછેલા પ્રશ્નોના જવાબમાં સરકારે આપેલી કરોડો ચોરસ મીટર જમીનની વિગતો નીચે મુજબ રજુ કરીએ છીએ.
————————————————————————————————–