Close

December 23, 2009

Tour Program Date : 23/12/2009

તા. ૨૩/૧૨/૨૦૦૯
૧૭:૦૦ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રેસ કોન્ફરન્સ
૧૮:૦૦  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ચાર્ટડ એકા. (સી.એ.) સેલ દ્વારા 
            આયોજિત “Role of Professionals in Nation Building” ફંક્શનમાં હાજરી
            સ્થળ : રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, એલીસબ્રીજ, અમદાવાદ