OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 31st August, 2010 Congress Legislature Party in its meeting lashed out against the autocratic style of functioning of Chief Minister. It demanded that government should adhere to the standards of parliamentary democracy rather than acting as a platform to […]
Read More
Click here to Download Press Note Date : 31/08/2010 CLP Meeting વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિધાનસભા, ગાંધીનગર. અખબાર યાદી તા.૩૧-૮-ર૦૧૦ • ગુજરાતના ગૃહમંત્રી ખંડણીખોરી કરતાં પકડાયા છે અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે પડી ભાંગી છે. • વિધાનસભાના અધ્યક્ષશ્રી અશોકભાઇ ભટ્ટની તંદુરસ્તી માટે કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓની પ્રાર્થના. • છ મહિના […]
Read More
Click here to Download Press Note Date : 28/08/2010 GUJ વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારી યાદી તા.ર૮.૮.ર૦૧૦ • ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને ભાજપની માનસિકતા મહિલા વિરોધી છે. • મહિલાઓને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં પ૦ ટકા અનામત આપવાની જોગવાઇઓનું વિધેયક અલગ રીતે રજુ કરવાની કોંગ્રેસપક્ષની માંગ. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહિલાઓને […]
Read More
Click here to Download Press Note Date : 26/08/201o GUJ
Read More
વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિધાનસભા, ગાંધીનગર. અખબારી યાદી તા. ર૧.૮.૨૦૧૦ મંત્રીમંડળમાં નવા વરાયેલા મંત્રીશ્રીઓને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે શુભ કામનાઓ પાઠવી છે. લોકશાહીની ઉત્તમ પ્રણાલિકાઓ મુજબ મંત્રીમંડળની સોગંદવિધીના પ્રસંગે રાજયના મુખ્યમંત્રીશ્રી વિરોધપક્ષના નેતાને પોતેજ નિમંત્રિત કરતાં હોય છે.પરંતુ આ ઉત્તમ પરંપરાનું પાલન મંત્રીમંડળના વિસ્તરણના પ્રસંગે થયેલું નથી તે […]
Read More
OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note Dt. 18-08-2010 • Gujarat government has given rupee 127 crore contract to a bogus company created on the basis of fabricated documents. • The company manipulated work orders of other companies in its own names and submitted to the […]
Read More
Pl. Click here to Download Press Note 18/08/2010 GUJ વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારી યાદી તા.૧૮.૮.ર૦૧૦ • તદ્દન બનાવટી દસ્તાવેજો રજુ કરનારી ફ્રોડ કંપનીને ગુજરાત સરકારે ૧ર૭ કરોડના કોન્ટ્રેકટ આપ્યા. • અન્ય કંપનીને અપાયેલા કામોના ઓર્ડરોમાં પોતાનું નામ મૂકી બનાવટી દસ્તાવેજો આતશનોર કંપનીએ ઉભા કરેલા તે દસ્તાવેજો પ્રેસ […]
Read More
OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note 09thAugust, 2010 * There is no proper disposal of rain water because of rampant corruption in infrastructure facilities. * People should be provided water, food packets and milk at the time of crises. * Corruption ridden government has […]
Read More
Click here to Download Press Note 09/08/2010 GUJ વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારી યાદી તા.૯.૮.ર૦૧૦ માળખાકીય સુવિધાઓમાં ભયંકર ભ્રષ્ટાચાર થતો હોવાથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી. અતિવૃષ્ટિના સમયે ફૂડ પેકેટ, દૂધ અને પાણી લોકોને પૂરું પાડવું જોઇએ. ભ્રષ્ટાચાર અને વૈભવમાં મસ્ત રાજ્ય સરકારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ […]
Read More
OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note Dt. 30-07-2010 Political allegations and rhetoric in government work is against the culture of Gujarat People entrusted protection of public in the state are themselves extortionists Despite an oath to remain faithful to the Constitution of the country the […]
Read More
Click here to Download Press Note 30/07/2010 GUJ વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારી યાદી તા.૩૦.૭.ર૦૧૦ • સરકારી કાર્યક્રમમાં રાજકીય આક્ષેપો અને વાણી વિલાસ એ ગુજરાતની સંસ્કારિતાની વિરુધ્ધ • રાજયની જનતાને રક્ષણ આપનારાજ ખંડણીખોર. • બંધારણને વફાદાર રહેવાના સોગંદ ખાધા પછી પણ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની બંધારણને કલંકિત કરવાની […]
Read More
OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note Dt. 27-07-2010 Open letter to BJP national president by Gujarat Leader of Opposition Gujarat police had inquired into the encounter case for three years but did not arrest a single officer from Andhra Pradesh The honourable Supreme Court has […]
Read More
Click here to Download Press Note 27072010 GUJ Ltr To Shri Gadkariji વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારી યાદી તા.ર૭.૭.ર૦૧૦ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાનો ખુલ્લો પત્ર. ગુજરાતની જ પોલીસે ત્રણ વર્ષ સુધી નકલી એન્કાઉન્ટરની તપાસ કરી હતી અને છતાં આંધ્રપ્રદેશના કોઇપણ પોલીસની ધરપકડ […]
Read More
OFFICE OF THE LEADER OF OPPOSITION Gujarat Vidhansabha, Gandhinagar. Press Note Dt. 24-07-2010 CBI investigations in Gujarat are under Supreme Court orders. Congress or Central government has nothing to do with it. If anything wrong is being done, then why BJP is not approaching SC. BJP is worried because the […]
Read More
વિરોઘ૫ક્ષના નેતાશ્રીનું કાર્યાલય ગુજરાત વિઘાનસભા, ગાંઘીનગર અખબારી યાદી તા.ર૪.૭.ર૦૧૦ • ગુજરાતમાં સી.બી.આઇ.ની. તપાસ નામદાર સુપ્રિમ કોર્ટના કહેવાથી થાય છે. કોંગ્રેસ કે કેન્દ્ર સરકારને આમાં કાંઇ લેવા દેવા નથી. • જો કાંઇ ખોટું થતું હોય તો નામદાર સુપ્રિમ કોર્ટ પાસે કેમ ફરિયાદ કરતાં નથી. • સી.બી.આઇ.ની તપાસ યોગ્ય દિશામાં જાય છે […]
Read More