46091
пин ап
пинап
Close

October 23, 2014

Press Note Guj 23.10.2014

Click here to view/download press note

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

 

અખબારી યાદી                                                       તા.૨૩.૧૦.૨૦૧૪

               પબ્લીક એકાઉન્ટ કમિટીના ચેરમેન અને કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે નૂતનવર્ષ નિમિતે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતુ કે આગમી વર્ષ શુખ, શાન્તી, આનંદ, ઉત્સાહ અને પ્રગતિ તેમજ ભાયચારાથી ભરપૂર સૌના માટે બની રહે તેવી પ્રભુ પ્રાર્થના.

       શ્રી શક્તિસિંહ ગોહિલ તા. ૨૪.૧૦.૨૦૧૪ને શુક્રવારના રોજ નૂતનવર્ષ નિમિતે મિત્રો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો વિગેરેને સ્નેહ મિલનમાં મળી શકાય તે માટે પોતાના વતનના ગામ લીંમડા (હનુભાના) તાલુકો ઉમરાળા ખાતે સવારના ૧૧:૦૦ કલાક થી રાત્રીના ૦૮:૦૦ વાગ્યા સુધી મળી શકશે.

———————————————————————————————-

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

2

2

пинап
пинко